News Continuous Bureau | Mumbai
Earthquake:
- મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 અને ઉત્તર-પૂર્વમાં અરુણાચલમાં તીવ્રતા 3.7 હતી.
- મહારાષ્ટ્રમાં ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો. તેની તીવ્રતા 3.6 હતી.
- જોકે ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
- આંચકા અનુભવાતા કેટલાક લોકો ઘરની બહાર આવી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો :ISIS India Head Arrested: આસામની ટાસ્ક ફોર્સને મળી મોટી સફળતા,આ આતંકી સંગઠનના વડાની ધરપકડ; મોટા ષડયંત્રોને બનાવ્યા નિષ્ફળ