Earthquake : ધરતી ધ્રુજી, દેશના આ બે રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આંચકા લોકો ઉઠીને ઘર બહાર ભાગ્યાં

by kalpana Verat
Earthquake Two earthquakes hit Maharashtra’s Hingoli just 10 minutes apart

News Continuous Bureau | Mumbai

Earthquake: 

  • મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં આજે સવારે  ભૂકંપના આંચકા અનુભવાયા છે.
  •  નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 અને ઉત્તર-પૂર્વમાં અરુણાચલમાં તીવ્રતા 3.7 હતી. 
  • મહારાષ્ટ્રમાં ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો. તેની તીવ્રતા 3.6 હતી. 
  • જોકે ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
  • આંચકા અનુભવાતા કેટલાક લોકો ઘરની બહાર આવી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો :ISIS India Head Arrested: આસામની ટાસ્ક ફોર્સને મળી મોટી સફળતા,આ આતંકી સંગઠનના વડાની ધરપકડ; મોટા ષડયંત્રોને બનાવ્યા નિષ્ફળ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More