News Continuous Bureau | Mumbai
Express Way Block:
- પનવેલ-કર્જત ડ્યુઅલ કેરેજવે પર ચીખલે બ્રિજનું લોખંડી ગર્ડર લગાવવાનું કામ આજે હાથ ધરવામાં આવશે.
- એટલે આજે પુણે જવાનો એક્સપ્રેસ વે 3 કલાક માટે બંધ રહેશે. જેથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
- કલંબોલી સર્કલથી, ટી-પોઈન્ટ, કરંજડે, પલાસપે થઈને જૂના મુંબઈ-પુણે હાઈવે થઈને આગળ વધવું શક્ય બનશે.
- મુસાફરોને ત્રણ કલાક માટે પરિવહનના આ વૈકલ્પિક મોડને અપનાવવા વિનંતી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો આદેશ, ગૌતમ નવલખાએ મહારાષ્ટ્ર સરકારને ચૂકવવા પડશે અધધ 1 કરોડ 64 લાખ રૂપિયા; જાણો શું છે સમગ્ર મામલો
Join Our WhatsApp Community