210
News Continuous Bureau | Mumbai
FASTag KYC:
- આજથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો ‘વન વેહિકલ, વન ફાસ્ટેગ’ નિયમ અમલમાં આવી ગયો છે
- એટલે કે હવે એક વાહન માટે એક વ્યક્તિને માત્ર એક જ ફાસ્ટેગ આપવામાં આવશે.
- આ સાથે જ ગ્રાહકો એક વાહન માટે અનેક ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે નહીં.
- આ નિયમનો ઉદ્દેશ અનેક વાહનો માટે એક ફાસ્ટેગના ઉપયોગ અથવા એક વાહન માટે અનેક ફાસ્ટેગ રાખનારાઓને હતોત્સાહિત કરવાનો છે.
- ઉલ્લેખનીય છે કે ફાસ્ટેગ ભારતમાં ટોલ કલેકશનની ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા છે અને તેનું સંચાલન એનએચએઆઇ કરે છે.
આ સમાચાર પણ વાંચો :
Join Our WhatsApp Community