Foreigner Missing: સરકાર ઊંઘમાં! દિલ્હી આવેલા 62000 વિદેશી નાગરિકો થયા ‘ગુમ’, ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આપ્યા આ આદેશ..

by kalpana Verat
Foreigner Missing: 62000 Foreigner Missing After Coming To Delhi

News Continuous Bureau | Mumbai 

Foreigner Missing: 

  • દિલ્હી પોલીસ વિવિધ દેશોમાંથી દિલ્હી આવેલા 62 હજાર ‘ગુમ’ વિદેશી નાગરિકોને શોધી રહી છે. 
  • મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતમાં આ વિદેશી નાગરિકોના વિઝા સમાપ્ત થઈ ગયા છે, પરંતુ સરકાર પાસે તેમના વિશે કોઈ માહિતી નથી. 
  • સરકાર પાસે પણ સ્પષ્ટ માહિતી નથી કે આવા લોકોએ વિઝા વધારવા માટે અરજી કરી છે કે નહીં.
  • ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં નાઈજીરીયા અને અફઘાનિસ્તાનના લોકો છે. 
  • ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આવા લોકોને શોધી કાઢવા સૂચના આપી છે.

આ સમાચાર પણ વાંચો :  Pakistan election results 2024 : પાકિસ્તાનમાં કોની બનશે સરકાર? ઈમરાન ખાનની પાર્ટી PTIએ કર્યો આ દાવો, ફાઈનલ રિઝલ્ટ હજુ બાકી..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More