Pakistan election results 2024 : પાકિસ્તાનમાં કોની બનશે સરકાર? ઈમરાન ખાનની પાર્ટી PTIએ કર્યો આ દાવો, ફાઈનલ રિઝલ્ટ હજુ બાકી..

by kalpana Verat
Pakistan election results 2024 Will Form Governments Both At Centre, Provinces Imran Khan's Party

News Continuous Bureau | Mumbai 

Pakistan election results 2024 : 

  • પાકિસ્તાનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીના ​​પરિણામ આવવા  લાગયા છે. 
  • જોકે, પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) હજુ અંતિમ ચૂંટણી પરિણામો જાહેર કર્યા નથી. 
  • દરમિયાન ઇમરાન ખાનની PTIએ દાવો કર્યો છે કે તે ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય પક્ષ તરીકે ઉભરી રહી છે અને કેન્દ્ર અને પ્રાંત બંનેમાં સરકારો બનાવશે
  • ઈમરાન ખાને કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ, આટલી મોટી સંખ્યામાં વોટ આપવા માટે તમારો આભાર

આ સમાચાર પણ વાંચો :  Modi Govt : મોદી સરકારનો મોટો નિર્ણય, આ દેશ વચ્ચે ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR)ને રદ કરી, હવેથી મુક્ત અવરજવર નહીં થાય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More