News Continuous Bureau | Mumbai
- કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
- જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલના ડોકટરોએ લગભગ 2 વાગ્યે તેની પુષ્ટિ કરી.
- તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાજપૂત સભા ભવન જયપુરમાં રાખવામાં આવશે.
- તેમના અંતિમ સંસ્કાર આજે લગભગ 2.30 વાગ્યે નાગૌર જિલ્લામાં સ્થિત તેમના વતન ગામ કાલવી ગામમાં કરવામાં આવશે.
- તેમના ઉશ્કેરણીજનક ભાષણો દરરોજ હેડલાઇન્સમાં રહેતા હતા. તેઓ કરણી સેનાના સ્થાપક પણ હતા. લગભગ સાડા 18 વર્ષ પહેલા તેમણે કરણી સેનાની રચનાનો પાયો નાખ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે ને ઝટકે પે ઝટકા. સૌથી નજીકના ગણાતા નેતા ના દીકરાએ એકનાથ શિંદેની શિવસેના પસંદ કરી.
Join Our WhatsApp Community