News Continuous Bureau | Mumbai
- પંજાબના ભટિંડા મિલિટરી કેમ્પ વિસ્તારમાં ફાયરિંગના સમાચાર છે.
- આજે સવારે થયેલા આ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
- મિલિટરી કેમ્પને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી છે.
- સેનાએ જણાવ્યું કે ફાયરિંગ સવારે 4.35 વાગ્યે થયું હતું અને હવે તે બંધ થઈ ગયું છે.
- જોકે સેનાએ હજુ સુધી તેને આતંકવાદી હુમલો ગણાવ્યો નથી. એ પણ સ્પષ્ટ નથી થયું કે માર્યા ગયેલા લોકો સૈનિકો છે કે સિવિલિયન્સ.
આ સમાચાર પણ વાંચો: ફ્લાઈટમાં ધમાલ મચાવનાર પ્રવાસીઓને હવે ખેર નહીં, DGCAએ જારી કરી એડવાઇઝરી, એરલાઈન્સને આપ્યા આ આદેશ
Join Our WhatsApp Community