મોંઘવારીની અસર! ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે ઘટાડ્યું ભારતની વૃદ્ધિનું અનુમાન, નાણાકીય વર્ષ 2024માં GDP આટલા ટકા રહેશે..

by kalpana Verat
IMF lowers India's GDP growth projections to 5.9% for FY24

News Continuous Bureau | Mumbai

  • ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ(IMF)એ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપીનું અનુમાન ઘટાડી દીધું છે.
  • આઈએમએફએ તેના અનુમાનમાં 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા જીડીપી ગ્રોથ રેટને ઘટાડીને 5.9 ટકા કર્યો છે.
  • ઓછા વપરાશને કારણે આવકમાં ધીમી વૃદ્ધિ થશે અને તેની અસર ભારતના જીડીપી પર જોવા મળશે.
  • ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે હાલના નાણાંકીય વર્ષ માટે જીડીપીનું અનુમાન જણાવ્યું છે તે ભારતીય રિઝર્વ બેન્કના 6.5 ટકાના અનુમાન કરતા ખૂબ ઓછું છે.
  • જોકે ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે ભારતીય અર્થવ્યવસ્થા 6 ટકાના દરથી વિકાસ કરશે.

આ સમાચાર પણ વાંચો:  ફ્લાઈટમાં ધમાલ મચાવનાર પ્રવાસીઓને હવે ખેર નહીં, DGCAએ જારી કરી એડવાઇઝરી, એરલાઈન્સને આપ્યા આ આદેશ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More