પંજાબના ભટિંડા મિલિટ્રી સ્ટેશનમાં થયું ફાયરિંગ, આટલા જવાનના નિપજ્યા મોત, સર્ચ ઓપરેશન ચાલુ..

by kalpana Verat
Four Dead In Firing At Army Camp in Punjab's Bathinda

News Continuous Bureau | Mumbai

  • પંજાબના ભટિંડા મિલિટરી કેમ્પ વિસ્તારમાં ફાયરિંગના સમાચાર છે.
  • આજે સવારે થયેલા આ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 
  •  મિલિટરી કેમ્પને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી છે.
  • સેનાએ જણાવ્યું કે ફાયરિંગ સવારે 4.35 વાગ્યે થયું હતું અને હવે તે બંધ થઈ ગયું છે. 
  • જોકે સેનાએ હજુ સુધી તેને આતંકવાદી હુમલો ગણાવ્યો નથી. એ પણ સ્પષ્ટ નથી થયું કે માર્યા ગયેલા લોકો સૈનિકો છે કે સિવિલિયન્સ.

આ સમાચાર પણ વાંચો:  ફ્લાઈટમાં ધમાલ મચાવનાર પ્રવાસીઓને હવે ખેર નહીં, DGCAએ જારી કરી એડવાઇઝરી, એરલાઈન્સને આપ્યા આ આદેશ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More