News Continuous Bureau | Mumbai
France New PM:
- ફ્રાંસમાં થોડા સમયમાં દેશવ્યાપી ચૂંટણી છે અને આ પહેલા મેક્રોને એક મહત્વની નિયુક્તી કરી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ ઇમેન્યુઅલ મેક્રોને ( Emmanuel Macron ) આજે 34 વર્ષીય શિક્ષણ પ્રધાન ગેબ્રિયલ અટલને ( gabriel attal) ફ્રાન્સના નવા વડા પ્રધાન ( New PM ) તરીકે નિયુક્ત કર્યા છે.
- આ સાથે ગેબ્રિયલ અટલ ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન ( Young Prime Minister ) બની ગયા છે. આટલું જ નહીં તેઓ ફ્રાન્સના પહેલા ગે વડાપ્રધાન પણ છે.
- ઇમિગ્રેશનના મુદ્દે વધતા રાજકીય તણાવને કારણે એલિઝાબેથે રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું હતું.
- ફ્રાન્સમાં આ ફેરબદલ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વર્ષના અંતમાં યુરોપિયન ચૂંટણી યોજાનાર છે.
આ સમાચાર પણ વાંચો : International Kite Festival: તા.૧૦મી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે