News Continuous Bureau | Mumbai
Gautam Adani Salary:
- ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 14મા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને નાણાકીય વર્ષ 2023-24માં કુલ 9.26 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ અદાણીનો પગાર ભારતમાં લગભગ તમામ મોટા પરિવારની માલિકીના જૂથોના વડાઓ કરતાં ઓછો છે.
- જો કે અદાણી ગ્રુપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે, પરંતુ ગૌતમ અદાણીને માત્ર 2 કંપનીઓમાંથી જ પગાર મળ્યો છે
- તેમને આ પગાર કંપનીના પ્રમોટર, ચેરમેનશિપ અને અન્ય ઘણી મોટી જવાબદારીઓ નિભાવવા માટે મળે છે.
આ સમાચાર પણ વાંચો : Russia church attack : રશિયાના બે શહેરોમાં મોટો આતંકી હુમલો, રસ્તા પર થયાં લાશોના ઢગલા; આટલા આતંકી ઠાર..
Join Our WhatsApp Community