Keralam: દેશના આ દક્ષિણી રાજ્યનું નામ બદલાઈ જશે, મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ આપ્યું સમર્થન..

by kalpana Verat
Keralam Kerala Assembly passes new resolution to change state's name to 'Keralam'

News Continuous Bureau | Mumbai

Keralam: 

  • કર્ણાટક વિધાનસભાએ આજે સર્વસંમતિથી કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. 
  • મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ ટેકો આપ્યો. ઓલ 
  • જોકે ઈન્ડિયા મુસ્લિમ લીગના ધારાસભ્ય એન શમસુદીને એક સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બહુમતી દ્વારા નકારી કાઢવામાં આવ્યો. 
  • હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે. 
  • એકવાર કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ કેરળનું નામ કેરલમ રાખવામાં આવશે. 
  • તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 2023માં પણ કેરળ વિધાનસભા દ્વારા એક પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો, પરંતુ ટેકનિકલ વાંધાના કારણે તેને મંજૂર કરવામાં આવ્યો ન હતો. 

આ સમાચાર પણ વાંચો : Beach Reels: રીલ બનાવવાની ઘેલછા… યુવાનોએ થારગાડી પાણીમાં ઉતારી, સસ્તી પબ્લિસિટી માટે જીવ મૂક્યો જોખમમાં; જુઓ વિડીયો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More