T20 World Cup IND vs AUS: આખરે ફાઈનલનો બદલો લીધો, ભારતીય ટીમે કાંગારુઓને ધૂળ ચટાડી; સેમિફાઇનલમાં જગ્યા બનાવી..

by kalpana Verat
T20 World Cup IND vs AUS India seal semi-final spot as Rohit Sharma inspires crunch win over Australia

News Continuous Bureau | Mumbai

T20 World Cup IND vs AUS: 

  • T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાએ 24 રને જીત મેળવી છે.  
  • ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી છે.  
  • ભારતીય ટીમ પાંચમી વખત સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ છે. 
  • શાનદાર મુકાબલમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 205 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ 92 રનની તોફાની ઈનિંગ રમી હતી.
  •  રોહિતને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

આ સમાચાર  પણ વાંચો:  Ram Mandir Leakage :ચિંતાજનક… પહેલા જ વરસાદમાં ‘રામ મંદિરના’ છતમાંથી ટપકવા લાગ્યું પાણી, મુખ્ય પૂજારીએ કર્યો મોટો ખુલાસો.. જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More