Gautam Adani Salary: એશિયાના બીજા સૌથી ધનિક… 106 અબજ ડોલરની સંપત્તિ, જાણો ગૌતમ અદાણીનો કેટલો છે પગાર?

by kalpana Verat
Gautam Adani Salary Gautam Adani drew Rs 9.26 crore salary in 2023-24

  News Continuous Bureau | Mumbai

 Gautam Adani Salary: 

  • ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 14મા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને નાણાકીય વર્ષ 2023-24માં કુલ 9.26 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ અદાણીનો પગાર ભારતમાં લગભગ તમામ મોટા પરિવારની માલિકીના જૂથોના વડાઓ કરતાં ઓછો છે. 
  • જો કે અદાણી ગ્રુપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે, પરંતુ ગૌતમ અદાણીને માત્ર 2 કંપનીઓમાંથી જ પગાર મળ્યો છે
  • તેમને આ પગાર કંપનીના પ્રમોટર, ચેરમેનશિપ અને અન્ય ઘણી મોટી જવાબદારીઓ નિભાવવા માટે મળે છે.  

આ સમાચાર  પણ વાંચો : Russia church attack : રશિયાના બે શહેરોમાં મોટો આતંકી હુમલો, રસ્તા પર થયાં લાશોના ઢગલા; આટલા આતંકી ઠાર..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More