News Continuous Bureau | Mumbai
- પોર્ટથી પાવર સુધીના વેપાર સાથે સંકળાયેલા અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીની ( Gautam Adani ) સંપત્તિ ઘટીને $50 બિલિયન થઈ ગઈ છે.
- બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ડેટા અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિ $49.1 બિલિયન છે.
- ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણી $47.6 બિલિયનની નેટવર્થ સાથે 25માં નંબરે છે.
- ગૌતમ અદાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે સંપત્તિનું અંતર પણ વધી રહ્યું છે.
- બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી $83.6 બિલિયનની નેટવર્થ સાથે વૈશ્વિક અમીરોની યાદીમાં 11મા ક્રમે છે.
- જો કે, ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર, અંબાણી $86 બિલિયનની નેટવર્થ સાથે 8મા સ્થાને છે.
આ સમાચાર પણ વાંચો : એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરની પ્રક્રિયા શરૂ, મર્જર આ વર્ષ સુધીમાં થઈ જશે પૂર્ણ..
Join Our WhatsApp Community