News Continuous Bureau | Mumbai
Gautam Navlakha :
- એલ્ગાર પરિષદ-માઓવાદી કનેક્શન કેસમાં સુપ્રીમ કોર્ટે ગૌતમ નવલખાને મોટી રાહત આપી છે.
- સુપ્રીમ કોર્ટે આજે ભીમા-કોરેગાંવ કેસમાં મહારાષ્ટ્રના કાર્યકર્તા ગૌતમ નવલખાને જામીન આપ્યા છે.
- જમીન આપતા કોર્ટે કહ્યું- અમને હાઈકોર્ટના જામીનના આદેશ પર સ્ટેની મુદત લંબાવવાનું કોઈ કારણ દેખાતું નથી.
- સમગ્ર કેસની સુનાવણી પૂરી થતા ઘણા વર્ષો લાગી જશે.
- ઉલ્લેખીય છે કે નવલખા પર 2017માં પુણેમાં એલ્ગાર પરિષદ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. જેના કારણે ભીમા-કોરેગાંવમાં હિંસા થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Ghatkopar hoarding collapse: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના બાદ નગરપાલિકા સતર્ક, મુંબઈમાં લાગેલા આટલા હજાર અનધિકૃત હોર્ડિંગ્સ સામે લેશે પગલાં…