222
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- અમેરિકા બાદ હવે જર્મનીના હેમ્બર્ગ શહેરમાં એક ચર્ચમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે.
- આ હુમલામાં છ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
- જર્મન પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર રાત્રે 9:30 વાગ્યાની આસપાસ થયો હતો.
- દરમિયાન પોલીસે સ્થાનિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ ઘરમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે.
- હાલ હેમ્બર્ગ પોલીસ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે અને આરોપીઓને શોધી રહી છે.
- પોલીસના જણાવ્યા અનુસાર હુમલા પાછળનો હેતુ શું હતો, તે હજુ સ્પષ્ટ થયું નથી.
આ સમાચાર પણ વાંચો: બિટ્સ પિલાની મુંબઈમાં નવા યુગની ‘બિટ્સ લૉ સ્કૂલ’ શરૂ કરશે