234
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Ghatkopar Hoarding Tragedy:
- મુંબઈ પોલીસને ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ ઈગો એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભિડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે.
- હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભાવેશને મુંબઈ લાવી રહી છે. તેને 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
- BMCએ ભાવેશ વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધ્યો છે.
- હોર્ડિંગની ઘટના બાદથી ભાવેશ ભીડે ફરાર હતો અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હતો
- સોમવારે મુંબઈમાં જોરદાર પવન સાથે વરસાદ પડતાં ઘાટકોપર ઈસ્ટ ખાતે તોતિંગ હોર્ડિંગ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પર પડતાં 16 જણના મૃત્યુ થયા હતા.
આ સમાચાર પણ વાંચો :