News Continuous Bureau | Mumbai
GST collection :
- જૂનમાં જીએસટી કલેક્શન 7.7 ટકા વધીને 1.74 લાખ કરોડ રૂપિયા થયું છે.
- રિપોર્ટ્સ મુજબ માસિક સંગ્રહ દર થોડો ધીમો પડી ગયો છે. ત્રણ વર્ષમાં આ પહેલીવાર છે કે જ્યારે માસિક કલેક્શન સિંગલ ડિજિટના દરે વધ્યું છે
- જૂનમાં કલેક્શન મે 2024ના 1.73 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ છે.
- ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-જૂન)માં અત્યાર સુધીમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન રૂ. 5.57 લાખ કરોડ રહ્યું છે.
- જોકે સરકારે જીએસટી કલેક્શનના સત્તાવાર આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે.
- મહત્વનું છે કે દેશમાં જીએસટીનો અમલ થયાને 1લી જુલાઈએ 7 વર્ષ પૂરા થયા છે. ભારતનાં કરવેરાનાં ઈતિહાસમાં અને ટેક્સની આવકમાં GST ટર્નિગ પોઈન્ટ પૂરવાર થયો છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Vidhan Parishad Election 2024 : વિધાન પરિષદની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવારો, પંકજા મુંડે સહિત આ પાંચ નેતાઓ ને આપી તક