Gujarat Politics : શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરવો કોંગ્રેસને ભારે પડ્યો, ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પાર્ટીને કહ્યું અલવિદા..

by kalpana Verat
Gujarat Politics Gujarat Congress MLA resigns, was 'upset' over party stance on Ram Mandir event

News Continuous Bureau | Mumbai 

Gujarat Politics :

  • ગુજરાત કોંગ્રેસના ( Gujarat Congress ) વધુ એક ધારાસભ્યએ ( MLA ) પાર્ટીને અલવિદા કહી દીધું છે.
  • વિજાપુરના ધારાસભ્ય ( Bijapur MLA ) સીજે ચાવડાએ ( CJ Chavda ) રાજીનામું આપી દીધું છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબંળ તુટીને 15 થઈ ગયું છે.
  • તેમણે વિધાસનભા અધ્યક્ષ શંકર ચૌધરીને ( Shankar Chaudhary ) કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
  • હવે સીજે ચાવડા ભાજપમાં ( BJP ) જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
  • આ પહેલા પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો :  IPL Title Sponsor: ટાટા ગ્રુપ જ રહેશે IPL ટાઇટલ સ્પોન્સર, 5 વર્ષ માટે ચુકવશે અધધ કરોડ રૂપિયા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More