IPL Title Sponsor: ટાટા ગ્રુપ જ રહેશે IPL ટાઇટલ સ્પોન્સર, 5 વર્ષ માટે ચુકવશે અધધ કરોડ રૂપિયા..

by kalpana Verat
IPL Title Sponsor Tata keeps IPL title rights for five years at ₹500 crore per year

News Continuous Bureau | Mumbai 

IPL Title Sponsor: 

  • આઇપીએલ 2024 ( IPL 2024 ) શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે
  • આ પહેલા ટાટા ગ્રૂપે ( Tata Group ) ફરી એકવાર લીગના ટાઇટલ સ્પોન્સરશિપના ( title sponsorship ) અધિકારો સફળતાપૂર્વક જાળવી રાખ્યા છે.
  • ટાટા ગ્રુપે વર્ષ 2028 સુધી ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી છે.
  • ટાટા ગ્રુપ આગામી પાંચ વર્ષ માટે ટાઈટલ સ્પોન્સર તરીકે બીસીસીઆઈને ( BCCI ) રૂ. 2500 કરોડ ચૂકવશે.
  • ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રુપ 2022 થી IPLનું ટાઇટલ સ્પોન્સર છે. 2022 અને 2023 સીઝન માટે, ટાટાએ BCCIને પ્રતિ સીઝન 365 કરોડના દરે 730 કરોડ ચૂકવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Tata Mumbai Marathon 2024: મુંબઈમાં આવતીકાલે ‘ટાટા મુંબઈ મેરેથોન 2024’, આ બસનો રૂટ થશે ફેરફાર.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More