News Continuous Bureau | Mumbai
- દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ગુજરાતમાંથી રોજ નવા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
- અહીં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે અને 129 દર્દીઓ સાજા થયા છે.
- અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 79 નવા કેસ નોંધાયા છે.
- રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ કોરોનાના કારણે ચાર વ્યક્તિના મોત નીપજ્યાં છે.
- આ સાથે જ કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11050 થઈ ગઈ છે.
- 6 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1285 દર્દીઓની હાલત સ્થિર છે.
- હાલમાં રાજ્યમાં કુલ 1291 એક્ટિવ કેસ છે.
આ સમાચાર પણ વાંચો : માસ્ક પહેરો! મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો વધ્યો, સક્રિય દર્દીઓની સંખ્યા 1700થી વધુ અને એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત..
Join Our WhatsApp Community