News Continuous Bureau | Mumbai
- વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝન 4 માર્ચે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચથી શરૂ થશે.
- આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે પણ પોતાની ટીમના કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે અને તેની જવાબદારી હરમનપ્રીત કૌરને સોંપી છે.
- મહત્વનું છે કે હરમનપ્રીત કૌર ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન પણ છે.
- મુંબઇ ઈન્ડિયન્સની ટીમ તેની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ સામે ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી મુંબઈમાં રમશે
- હરમનપ્રીત કૌરે તાજેતરમાં સમાપ્ત થયેલા મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન તેની 150મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
આ સમાચાર પણ વાંચો : હાય ગરમી! ફેબ્રુઆરી 146 વર્ષોમાં સૌથી ગરમ હતો, માર્ચમાં પણ નહીં મળે કોઈ રાહત.. જાણો શું છે હવામાન વિભાગનો વર્તારો
Join Our WhatsApp Community