News Continuous Bureau | Mumbai
Hemant Soren :
- ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમના નેતા હેમંત સોરેન આજે જેલમાંથી બહાર આવી ગયા છે
- જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટે આજે તેમને જામીન આપ્યા છે.
- હાઈકોર્ટે તેમને 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે
- મહત્વનું છે કે 31 જાન્યુઆરીએ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Petrol Diesel Price: મહારાષ્ટ્ર સરકારે સામાન્ય લોકોને આપી મોટી ભેટ! પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ઘટાડો; જાણો નવા ભાવ..
Join Our WhatsApp Community