Hindu Religion : આ રાજ્યમાં એક સાથે 30 મુસ્લિમોના સમૂહે કરી ઘર વાપસી, ગણેશ મંદિરમાં અપનાવ્યો હિંદુ ધર્મ, 14 મહિલાઓ પણ સામેલ…

by kalpana Verat
Hindu Religion 30 Muslims convert to Hinduism in Indore, cops say no complaint of coercion received

 News Continuous Bureau | Mumbai

Hindu Religion : 

  • મધ્યપ્રદેશના ઈન્દોરમાં 30 મુસ્લિમોના સમૂહે ઘર વાપસી કરી છે. 
  • મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2021ની જોગવાઈઓ હેઠળ 14 મહિલાઓ સહિત 30 લોકોએ ઈસ્લામમાંથી હિંદુ ધર્મ અપનાવ્યો છે.
  • ખજરાના ગણેશ મંદિરમાં પૂજા અને હવન કર્યા બાદ આ તમામ 30 લોકોએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે.
  • આ મંદિરમાં ધર્મ પરિવર્તન માટે વિશેષ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ લોકોના પૂર્વજો, ઇન્દોર અને પશ્ચિમી મધ્યપ્રદેશના અન્ય જિલ્લાના રહેવાસીઓ હિંદુ હતા.

આ સમાચાર પણ વાંચો : શનિવારે ભૂલથી પણ ન લાવો આ 5 વસ્તુઓ તમારા ઘરમાં; દરેક કામમાં વિઘ્ન આવશે, શનિ થશે નારાજ.. જાણો વિગતે…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More