News Continuous Bureau | Mumbai
- ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ(IMF)એ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપીનું અનુમાન ઘટાડી દીધું છે.
- આઈએમએફએ તેના અનુમાનમાં 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા જીડીપી ગ્રોથ રેટને ઘટાડીને 5.9 ટકા કર્યો છે.
- ઓછા વપરાશને કારણે આવકમાં ધીમી વૃદ્ધિ થશે અને તેની અસર ભારતના જીડીપી પર જોવા મળશે.
- ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે હાલના નાણાંકીય વર્ષ માટે જીડીપીનું અનુમાન જણાવ્યું છે તે ભારતીય રિઝર્વ બેન્કના 6.5 ટકાના અનુમાન કરતા ખૂબ ઓછું છે.
- જોકે ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે ભારતીય અર્થવ્યવસ્થા 6 ટકાના દરથી વિકાસ કરશે.
આ સમાચાર પણ વાંચો: ફ્લાઈટમાં ધમાલ મચાવનાર પ્રવાસીઓને હવે ખેર નહીં, DGCAએ જારી કરી એડવાઇઝરી, એરલાઈન્સને આપ્યા આ આદેશ
Join Our WhatsApp Community