ભારે કરી.. ઈમરાન ખાનના ઘરે વોરંટ લઈને પહોંચી પોલીસ, ધરપકડના ડરથી આ રીતે ઘર છોડીને ભાગ્યા પાકના પૂર્વ વડાપ્રધાન

by kalpana Verat
Former Pakistan PM Imran Khan arrested, says report

News Continuous Bureau | Mumbai

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચેલી ઈસ્લામાબાદ પોલીસ ખાલી હાથે પરત ફરી છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ ધરપકડથી બચવા પાકિસ્તાન- તહેરિક-એ-ઇન્સાનના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દીવાલ કુદી પાડોશીના ઘરમાં ઘૂસી ગયા હતા.
  • મહત્વનું છે કે આ વાત અન્ય કોઈએ નહીં, પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સમાનુલ્લાહે કહી છે.
  • વાસ્તવમાં 28 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદના એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. તોશાખાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી રહી છે.
  • ઈમરાન પર આરોપ છે કે તેમણે વિદેશથી મળેલી ભેટને સરકારી તિજોરીમાં જમા ન કરાવી અને તેનો ઉપયોગ પોતાના માટે કર્યો અને તેને બજારમાં વેચી દીધી.

આ સમાચાર પણ વાંચો : Women’s Day 2023: મુંબઈના ‘આ’ રેલવે સ્ટેશન પર મહિલારાજ, તમામ બાબતો મહિલાઓના હાથમાં છે!

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More