તુર્કી બાદ આ દેશમાં ભૂકંપ આવવાનો સિલસિલો ચાલુ, આજે ફરી સવાર સવારમાં અનુભવાયો જોરદાર આંચકો.. આટલી હતી તીવ્રતા

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી
  • અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. 
  • રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી છે. 
  • આ ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદ જિલ્લામાં ગુરુવારે (9 માર્ચ) સવારે 07:06 વાગ્યે આવ્યો હતો. 
  • હાલ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. 
  • ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં આ સાત દિવસમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
  • મંગળવારે પણ અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More