News Continuous Bureau | Mumbai
IND U-19 Vs BAN U-19:
- અંડર-19 એશિયા કપની સેમીફાઈનલમાં બાંગ્લાદેશે મોટો અપસેટ સર્જ્યો છે.
- બીજી સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશે બાંગ્લાદેશે જોરદાર પ્રદર્શન કર્યું અને 8 વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું.
- આ હાર સાથે ભારતીય અંડર-19 ટીમ એશિયા કપમાંથી બહાર થઈ ગઈ છે.
- બાંગ્લાદેશે સેમિફાઇનલમાં ભારતને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
- હવે બાંગ્લાદેશ 17 ડિસેમ્બરે અંડર 19 એશિયા કપની ફાઈનલ રમવા જઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Surat International Airport: PM મોદીની સુરત મુલાકાત પહેલા ડાયમંડ નગરીને મળી મોટી ભેટ, આ એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો.. થશે અનેક ફાયદા..
Join Our WhatsApp Community