India-maldives :માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ, કહ્યું- 10 મે પછી કોઈ ભારતીય સૈનિક નહીં રહે, સિવિલ ડ્રેસમાં પણ નહીં..

by kalpana Verat
India-maldives Maldives President Muizzu affirms absence of Indian troops on his island beyond May 10

News Continuous Bureau | Mumbai 

India-maldives  : 

  • માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ હજુ પણ યથાવત છે.
  • દરમિયાન ફરી એકવાર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ઝેર ઓક્યું છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે 10 મે પછી એક પણ ભારતીય સૈન્ય કર્મચારી દેશમાં હાજર રહેશે નહીં, સાદા કપડામાં પણ નહીં. 
  • રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લગભગ એક સપ્તાહ પહેલા ભારતની ટેકનિકલ ટીમ માલદીવ પહોંચી હતી. 
  • ઉલ્લેખનીય છે કે અગાઉ મુઈઝુએ માલદીવથી ભારતીય સૈન્ય કર્મચારીઓના પ્રથમ જૂથને પરત કરવા માટે 10 માર્ચની સમયમર્યાદા નક્કી કરી હતી.
  • હાલમાં 88 ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં છે, જેઓ મુખ્યત્વે બે હેલિકોપ્ટર અને એક વિમાનનું સંચાલન કરે છે. 

આ સમાચાર પણ વાંચો :  Shehbaz Sharif: ફરી લંબાવ્યો મિત્રતાનો હાથ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેહબાઝ શરીફને પાકિસ્તાનના PM તરીકે શપથ લેવા બદલ પાઠવ્યા અભિનંદન..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More