News Continuous Bureau | Mumbai
India–Maldives relations :
- ભારતીય સંરક્ષણના જવાનોના માલદીવ છોડ્યા બાદ ત્યાંની સેનાને દિવસે તારા દેખાઈ ગયા છે.
- માલદીવના સંરક્ષણ પ્રધાન ઈસાન મૌમુને સ્વીકાર્યું છે કે માલદીવની સેના ભારત તરફથી મળેલા વિમાનને ચલાવવા માટે સક્ષમ નથી.
- રક્ષા મંત્રી મૌમુને કહ્યું કે માલદીવ ભારતીય સેના ( troops ) દ્વારા આપવામાં આવેલા બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ ( dornier aircraft ) ચલાવવા માટે સક્ષમ પાયલોટ નથી.
- ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના આદેશ બાદ 76 ભારતીય સંરક્ષણ કર્મચારીઓએ દેશ છોડી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : Loksabha Election 2024 : 10 રાજ્યો, 96 બેઠકો… ચોથા તબક્કા માટે આજે થશે મતદાન, આ નેતાઓનું ભવિષ્ય દાવ પર.