India–Maldives relations : ભારત સામે માલદીવ ઘૂંટણિયે, આર્મી પ્લેન અને હેલિકોપ્ટર ઉડાડવા માટે નથી કોઈ પાયલોટ..

by kalpana Verat
India–Maldives relations Our troops not capable of operating Dornier aircraft given by India Maldives Defence Minister

News Continuous Bureau | Mumbai

  India–Maldives relations : 

  • ભારતીય સંરક્ષણના જવાનોના માલદીવ છોડ્યા બાદ ત્યાંની સેનાને દિવસે તારા દેખાઈ ગયા છે.
  • માલદીવના સંરક્ષણ પ્રધાન ઈસાન મૌમુને સ્વીકાર્યું છે કે માલદીવની સેના ભારત તરફથી મળેલા વિમાનને ચલાવવા માટે સક્ષમ નથી. 
  • રક્ષા મંત્રી મૌમુને કહ્યું કે માલદીવ ભારતીય સેના ( troops ) દ્વારા આપવામાં આવેલા બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ (  dornier aircraft )  ચલાવવા માટે સક્ષમ પાયલોટ નથી. 
  • ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના આદેશ બાદ 76 ભારતીય સંરક્ષણ કર્મચારીઓએ દેશ છોડી દીધો છે. 

આ સમાચાર પણ વાંચો :  Loksabha Election 2024 : 10 રાજ્યો, 96 બેઠકો… ચોથા તબક્કા માટે આજે થશે મતદાન, આ નેતાઓનું ભવિષ્ય દાવ પર.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More