News Continuous Bureau | Mumbai
India-Maldives row:
- માલદીવના ત્રણ પ્રધાનને ભારત અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા અને અપમાન કરવું ભારે પડ્યું છે.
- માલદીવ સરકારે રવિવારે અપમાનજનક ટિપ્પણીના કેસમાં ત્રણ પ્રધાનો – મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કર્યા છે.
- સાથે જ માલદીવ સરકારે આ ત્રણે પ્રધાનના નિવેદન તેઓના અંગત હોવાની સ્પષ્ટતા કરી હતી.
- માલદીવ જતાં વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. તે પછી રશિયાના લોકો અને બાદમાં ત્રીજા ક્રમે ચીનના પર્યટકો આવે છે.
આ સમાચાર પણ વાંચો : Bangladesh Elections: બાંગ્લાદેશમાં ફરી બનશે ‘હસીના’ સરકાર, હિંસા અને બહિષ્કાર વચ્ચે સામાન્ય ચૂંટણીમાં મેળવી બમ્પર જીત..
Join Our WhatsApp Community