News Continuous Bureau | Mumbai
India vs Australia 3rd T20I: ભારતીય ટીમ વિરુદ્ધ 5 મેચની ટી 20 સીરિઝમાં ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ રોમાંચક જીત મેળવી છે.
સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમે 5 મેચની ટી 20 સીરીઝમાં પહેલી જીત મેળવી છે.
આ મેચના હીરો ગ્લેન મેક્સવેલે 48 બોલમાં નોટઆઉટ 104 રનની ઈનિંગ્સ રમીને બાજી પલ્ટી દીધી હતી.
જોકે ભારત હજુ આ સીરિઝમાં 2-1થી આગળ છે.
હવે સીરીઝની ચોથી મેચ રાયપુરમાં 1 ડિસેમ્બરે રમાશે.
આ સમાચાર પણ વાંચોઃ Uttarkashi Tunnel Rescue: જિંદગીનો જંગ જીત્યા, ટનલમાંથી બહાર આવ્યા તમામ 41 મજૂર, લાગ્યા ભારત માતા કી જયના નારા..
Join Our WhatsApp Community