હવે પળવારમાં દુશ્મનનો સફાયો, ભારતીય નેવીએ કર્યુ વધુ એક બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ.. જુઓ વિડીયો

by kalpana Verat
Indian Navy successfully test-fires BrahMos missile

News Continuous Bureau | Mumbai

  • ભારતીય નેવીએ રવિવારના રોજ અરબ સાગરમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતુ.
  • આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે અને તેમા સ્વદેશી સીકર અને બૂસ્ટર લગાવવામાં આવ્યા છે. 
  • બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કોલકાતા શ્રેણીના માર્ગદર્શનથી આ વિનાશક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 
  • બ્રહ્મોસ મિસાઈલને સ્વદેશી સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. બ્રહ્મોસ એરોસ્પેસ સતત કામ કરી રહી છે. 
  • મિસાઈલનું સફળ પરીક્ષણ આત્મનિર્ભરતા માટે ઉત્તમ ઉદાહરણ ગણાય છે અને  દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.  
  • પ્રક્ષેપણની સફળતા દ્વારા સમુદ્રમાં ખૂબ દૂરથી કરાયેલ હુમલામાં પણ તેની ઉપયોગીતા સિદ્ધ થઈ છે.

  આ સમાચાર પણ વાંચો : સવાર-સવારમાં ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યો નિકોબાર દ્વીપ, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા, લોકોમાં દોડધામ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More