News Continuous Bureau | Mumbai
Indian Team Head Coach :
- ટી20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બદલાશે.
- રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા નવા કોચની શોધ ચાલી રહી છે.
- અટકળો છે કે, ગૌતમ ગંભીર જ મુખ્ય દાવેદાર છે. તો બીજી તરફ સ્ટીફન ફ્લેમિંગની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
- જોકે એવા અહેવાલ છે કે, BCCI ભારતીય દિગ્ગજને જ તક આપવા આતુર છે.
- ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર આઈપીએલની ટીમ કોલકાતા કિંગ રાઈડર્સનો મેન્ટર છે અને તેની આગેવાની હેઠળ જ KKRએ તાજેતરમાં ચેમ્પિયન બની છે.
- રાહુલ દ્રવિડ આગામી T20 વર્લ્ડ કપ સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ છે. જે બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે.
આ સમાચાર પણ વાંચો: પાલઘર સ્ટેશન પાસે માલગાડીના ડબ્બા ખડી પડ્યા, આ સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન રદ્દ; મુસાફરોને થશે હાલાકી..
Join Our WhatsApp Community