News Continuous Bureau | Mumbai
IPL Title Sponsor:
- આઇપીએલ 2024 ( IPL 2024 ) શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે
- આ પહેલા ટાટા ગ્રૂપે ( Tata Group ) ફરી એકવાર લીગના ટાઇટલ સ્પોન્સરશિપના ( title sponsorship ) અધિકારો સફળતાપૂર્વક જાળવી રાખ્યા છે.
- ટાટા ગ્રુપે વર્ષ 2028 સુધી ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી છે.
- ટાટા ગ્રુપ આગામી પાંચ વર્ષ માટે ટાઈટલ સ્પોન્સર તરીકે બીસીસીઆઈને ( BCCI ) રૂ. 2500 કરોડ ચૂકવશે.
- ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રુપ 2022 થી IPLનું ટાઇટલ સ્પોન્સર છે. 2022 અને 2023 સીઝન માટે, ટાટાએ BCCIને પ્રતિ સીઝન 365 કરોડના દરે 730 કરોડ ચૂકવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Tata Mumbai Marathon 2024: મુંબઈમાં આવતીકાલે ‘ટાટા મુંબઈ મેરેથોન 2024’, આ બસનો રૂટ થશે ફેરફાર.