206
News Continuous Bureau | Mumbai
Israel embassy :
- દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત ઈઝરાયેલ દૂતાવાસની પાછળની ખાલી જમીન પર વિસ્ફોટ થયાના સમાચાર છે.
- મીડિયા રિપોર્ટ મુજબ એક શખ્સે પોલીસને કોલ કરીને ધમાકાની જાણકારી આપી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
- સાથે જ સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે.
- દિલ્હી પોલીસ અને સુરક્ષા દળ હાલમાં સ્થિતિની તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Dry Skin Home Remedies : શિયાળામાં શુષ્ક ત્વચા રહેશે મુલાયમ, અપનાવો આ ટિપ્સ..
