News Continuous Bureau | Mumbai
Israel-Hamas Conflict:
- ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટ (ICJ)એ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટે આદેશમાં કહ્યું કે, ઈઝરાયલ એ નક્કી કરે કે તેમની સેના ગાઝામાં નરસંહાર નહીં કરે અને ત્યાં માનવીય સ્થિતિમાં સુધારવાદી પગલા ભરે.
- સાથે કોર્ટે ઈઝરાયલને આ મામલે એક મહિનામાં રિપોર્ટ આપવા કહ્યું છે.
- ઉલ્લેખનીય છે કે, આફ્રિકા ઈઝરાયલ પર ગાઝાપટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ કોર્ટ સમક્ષ પહોંચ્યું હતું
આ સમાચાર પણ વાંચો : Vocal For Local : વોકલ ફોર લોકલ એ માત્ર એક સૂત્ર જ નહીં પરંતુ એક સંસ્કૃતિ..