News Continuous Bureau | Mumbai
Israel Hamas War:
- યમનના હુથી વિદ્રોહીઓએ ઈઝરાયેલમાં હાજર ભારતીય કંપનીના બંદર પર હુમલો કરવાનો દાવો કર્યો છે.
- હુથી વિદ્રોહીઓએ ડ્રોનનો ઉપયોગ કરીને ઈઝરાયેલના હાઈફા બંદર પર હુમલો કર્યો છે. .
- રિપોર્ટ અનુસાર, હાઈફા પોર્ટ ઈઝરાયેલના સૌથી મોટા બંદરોમાંથી એક છે, અહીંથી લગભગ 99 ટકા સામાન દરિયાઈ માર્ગે આવે છે અને જાય છે.
- જોકે, ઈઝરાયેલે હુથી વિદ્રોહીઓના આ હુમલાને નકારી કાઢ્યો છે.
- જણાવી દઈએ કે આ એ જ પોર્ટ છે જેના માટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઓપરેટ કરવા માટે કરાર કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Delhi Airport : દિલ્હીમાં ભારે વરસાદ બાદ તારાજી! IGI એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ગાડીઓ પિચકાઈ ગઈ, એકનું મોત; જાણો શું થયું?