Israel Hamas War : ઈઝરાયેલે ઈરાનના વરિષ્ઠ કમાન્ડરને હવાઈ હુમલામાં માર્યો ઠાર, ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી આકરા પાણીએ, લીધી આ પ્રતિજ્ઞા..

by kalpana Verat
Israel Hamas War Israeli Airstrike Killed Iran's Senior Military Commander Tehran

News Continuous Bureau | Mumbai

Israel Hamas War :

  • ગાઝામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનને મોટો ઝટકો લાગ્યો છે. 
  • સીરિયામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનના ટોચના સૈન્ય સલાહકાર  સૈયદ રઝી મૌસાવી માર્યા ગયા છે.
  • તેઓ ઈરાનના ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ટોચના કમાન્ડરોમાંના એક હતા.
  • ઈઝરાયેલના આ હુમલાથી ઈરાન ઉશ્કેરાઈ ગયું છે. તેણે મૃત્યુનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. 
  • જોકે ઈઝરાયેલે મૌસાવીને હમાસનો મિત્ર ગણાવીને આ હુમલાને યોગ્ય ઠેરવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Human trafficking: 4 દિવસ બાદ ફ્રાન્સથી મુંબઈ પહોચ્યું વિમાન, ગયા હતા 303 ભારતીયો, પાછા ફર્યા 276…બાકીના 27 ક્યાં ?

Join Our WhatsApp Community