News Continuous Bureau | Mumbai
Israel-Hamas war : ઈઝરાયેલે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મૂક્યો છે.
ઇઝરાયલે ભારતને હમાસ પર પ્રતિબંધ મૂકવા અને તેને આતંકવાદી સંગઠન જાહેર કરવા વિનંતી કરી છે.
સાથે તેમણે હમાસ સામેની આતંકવાદ વિરોધી કામગીરીમાં ઈઝરાયેલને 100 ટકા સમર્થન આપવા બદલ ભારતનો પણ આભાર માન્યો હતો.
જોકે, ભારતે ગાઝા પટ્ટી પર વર્ચસ્વ ધરાવતા હમાસને પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે મુંબઈ આતંકી હુમલાની વરસી પહેલા ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા પર પ્રતિબંધ મૂકી દીધો હતો
આ સમાચાર પણ વાંચો : Plane Crash: ગજબ કે’વાય.. અમેરિકામાં હાઇવે પર દોડતી કાર ને વિમાને મારી ટક્કર.. પણ કેવી રીતે? જુઓ આ વિડીયોમાં
Join Our WhatsApp Community