News Continuous Bureau | Mumbai
Israel Palestine War :
- આયર્લેન્ડ, નોર્વે અને સ્પેને ઈઝરાયેલને મોટો ઝટકો આપ્યો છે.
- આ ત્રણેય દેશોએ પેલેસ્ટાઈનને રાજ્ય તરીકે માન્યતા આપવાના નિર્ણયની જાહેરાત કરી છે.
- આ નિર્ણયથી નારાજ થઈને ઈઝરાયેલે આયર્લેન્ડ અને નોર્વેમાંથી તેના રાજદૂતોને તાત્કાલિક અસરથી પાછા બોલાવી લીધા છે.
આ સમાચાર પણ વાંચો: Silver Rate Today : ચાંદી 1 લાખથી માત્ર આટલી દૂર, 3 દિવસમાં 7200 વધી; જાણો આજના ભાવ