News Continuous Bureau | Mumbai
Israel-Palestine war :
- ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો એક સપ્તાહનો યુદ્ધવિરામ ( ceasefire) પૂરો થતાંની સાથે જ ગાઝામાં ( Gaza ) ફરી તબાહી સર્જાઈ છે.
- યુદ્ધવિરામ સમાપ્ત થતાની સાથે જ ઇઝરાયલે ( Israel ) માત્ર 24 કલાકમાં એટલા બધા મિસાઈલ હુમલા ( Missile attack ) કર્યા કે 700 લોકોના મોત થયા.
- એટલું જ નહીં, એજન્સીઓનું કહેવું છે કે ગાઝાના કોઈપણ વિસ્તારમાં રહેવું હવે સુરક્ષિત નથી.
- ઈઝરાયેલની સેના હવે ગાઝા પર ઉત્તર અને દક્ષિણ બંને તરફથી હુમલો કરી રહી છે.
- ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 15,500 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે.
- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : 2000 Rupee Notes: રિઝર્વ બેંકે માત્ર સાત વર્ષમાં જ 2000 રૂપિયાની ગુલાબી નોટો પાછી ખેંચી લીધી, પ્રિન્ટિંગ પાછળ ખર્ચ્યા હતા અધધ આટલા કરોડ રૂપિયા.. આંકડો જાણીને હેતબાઈ જશો