ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ ‘હાથ’નો ઝાલ્યો સાથ..

by kalpana Verat
Karnataka: Ex-BJP leader Jagadish Shettar joins Congress ahead of elections

News Continuous Bureau | Mumbai

  • કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા છે. 
  • ગઈકાલે જ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે શેટ્ટર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 
  • હવે તે બધી અટકળો સાચી સાબિત થઇ અને તે ભાજપનો હાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. 
  • ભાજપમાંથી રાજીનામું આપતી વખતે શેટ્ટરે કહ્યું હતું કે, તેમણે ભારે હૈયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. 
  • તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં તેમની ભવિષ્યની યોજનાઓ જાહેર કરશે અને વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરશે.

આ સમાચાર પણ વાંચો :  આજથી અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ, ઓનલાઈન કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તે અહીં વાંચો…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More