News Continuous Bureau | Mumbai
Kutch Earthquake :
- ગુજરાતના કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
- ગઈકાલે રવિવારે 4.44 કલાકે 4.7નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
- ભકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયું હતું.
- ભૂકંપના આંચકાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી.
- ભૂકંપથી અસરને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
- કચ્છમાં અગાઉ 6 જાન્યુઆરીએ 4.1નો આંચકો અનુભવાયો હતો.
આ સમાચાર પણ વાંચો : Indian Army : ભારતીય સેનામાં ફિટનેસના નિયમો બદલાયા, હવે આવી જીવનશૈલી ધરાવતા જવાનો વિરૂદ્ધ લેવાશે એક્શન..
Join Our WhatsApp Community