News Continuous Bureau | Mumbai
Kuwait fire:
- દક્ષિણ કુવૈતના મંગાફ શહેરમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે.
- મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં એક ઈમારતમાં લાગેલી આગમાં 41 લોકોના મોત થયા છે.. તેમાંથી 10 જેટલા ભારતીયો છે.
- સાથે જ આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 30 ભારતીયો છે.
- કેટલાક લોકો આગ જોઈને તેમના એપાર્ટમેન્ટમાંથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે કેટલાક લોકો દાઝી ગયા હતા. શ્વાસ રૂંધાવાથી કેટલાક લોકોના મોત થયા છે.
- જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
#BREAKING: 53 people killed and 40 injured in a Mangaf building fire in Kuwait’s Southern Ahmadi Governorate. 5 among those killed are Indian. Indian Ambassador to Kuwait has left for the labour camp where fire erupted. Kuwait Govt orders massive demolition of illegal buildings. pic.twitter.com/P08oPG6iPO
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 12, 2024
આ સમાચાર પણ વાંચો: શું તમે સોનાના આભૂષણો ખરીદવા માંગો છો? તો વાંચી લો આ સમાચાર; સરકારે આવા પ્રકારના આભુષણોની આયાત પર લાદ્યા નિયંત્રણો..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
Join Our WhatsApp Community