Land for jobs scam: લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓમાં વધારો, લેન્ડ ફોર જોબ કેસમાં CBIએ કરી આ કાર્યવાહી..

by kalpana Verat
Land for jobs scam CBI files final chargesheet, Lalu, family among 78 accused

News Continuous Bureau | Mumbai 

 Land for jobs scam: 

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓમાં વધારો થયો છે
  • હવે CBIએ ફરી એકવાર ‘નોકરી માટે જમીન’ કૌભાંડ કેસમાં પોતાની કાર્યવાહી તેજ કરી છે. 
  • કેન્દ્રીય તપાસ એજન્સીએ લાલુ પ્રસાદ યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે.
  • લાલુ પ્રસાદ યાદવ પર આરોપ છે કે જ્યારે તેઓ કેન્દ્રીય રેલવે મંત્રી હતા ત્યારે તેમણે જમીનના બદલામાં અનેક લોકોને નોકરીઓ આપી હતી. 
  • આ ઉપરાંત તેણે આ જમીન બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે ખરીદી હતી. આ મામલામાં લાલુ યાદવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Elections 2024 : શિવસેનાના સંસદીય દળના નેતા તરીકે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્રની વરણી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More