Stock Market Highlights: શેરબજારમાં બોલેલો પ્રચંડ કડાકો ત્રણ દિવસમાં જ રિકવર, રોકાણકારોની સંપત્તિમાં થયો અધધ આટલા કરોડનો જંગી વધારો; જાણો આંકડા..

by kalpana Verat
Stock Market Highlights Investors' wealth increased by Rs 28.66 lakh crore!!!

News Continuous Bureau | Mumbai 

Stock Market Highlights: 

  • લોકસભાની ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલથી વિપરીત આવતા શેરબજારમાં બોલેલો પ્રચંડ કડાકો ત્રણ દિવસમાં જ રિકવર થઈ ગયો. 
  • એનડીએ સાથી પક્ષોના ટેકાથી નરેન્દ્ર મોદી ફરી એકવાર સરકાર રચશે તેવા અહેવાલો આવતા જ સેન્સેક્સ નિફટીમાં જોરદાર ઉછાળો આવ્યો. 
  • આ ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિમાં માત્ર ત્રણ દિવસમાં રૂ. 28.66 લાખ કરોડનો જંગી વધારો જોવા મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો: ચૂંટણી પરિણામ બાદ શેરબજારમાં મોટો ઉછાળો; કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 3 દિવસમાં લાખો રુપિયાની કરી કમાણી.. જાણો આંકડા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More